ફિલ્મ ચંદુ ચૅમ્પિયન બાદ કાર્તિક આર્યન ફરી એકવાર સ્પોર્ટ્સ ફિલ્મમાં જોવા મળશે. કબીર ખાનની આ ફિલ્મમાં કાર્તિક સાથે શ્રીલીલા જોવા મળશે. કબીરની આ ફિલ્મ કિકબૉક્સિંગ પર આધારિત છે. કાર્તિક અને શ્રીલીલાના કેમિસ્ટ્રી સારી છે અને તેઓ બન્ને ફિલ્મ તું મેરી જિન્દગી હૈમાં સાથે જોવા મળવાના....