વિરોશ તરીકે જાણીતા વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્ન બાદ હવે ચોથી માર્ચે (આજે) હૈદ્રાબાદમાં યોજાયેલા રિસેપ્શન પર સૌની નજર છે. આ દંપતીએ સોશિયલ મીડિયા પર ચાહકોને વિનંતી કરી છે કે આ રિસેપ્શન માત્ર આમંત્રિતો માટે છે માટે બાકીના લોકો નહીં આવતા જેથી સુરક્ષા વ્યવસ્થા જળવાઈ...