મુંબઈ, તા. 3 : મત્સ્ય અને બંદર વિકાસ પ્રધાન નિતેશ રાણેના હસ્તે રવિવારે મુંબઈથી વિજયદુર્ગ (કોંકણ) રો-પૅક્સ જળપરિવહન સેવાની શરૂઆત થઈ. ભાઉચા ધક્કાથી પહેલી ફેરી સવારે 8.30 વાગ્યે કોંકણની દિશામાં રવાના થઈ હતી. આ રો-પૅક્સ બોટ 625 પ્રવાસી ઉપરાંત એકસાથે 40 ફૉર-વ્હીલર અને 25 ટૂ-વ્હીલર લઈ જવાની ક્ષમતા….