• બુધવાર, 04 માર્ચ, 2026

સોના-ચાંદીના વાયદામાં કડાકો : ક્રૂડતેલ વાયદામાં ઉછાળો

મુંબઈ, તા. 3 : કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર હોળી (ધૂળેટી) નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6795.15 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.161995ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.162999 અને નીચામાં.....