• બુધવાર, 04 માર્ચ, 2026

સેમિ ફાઇનલનું પ્રેશર હેન્ડલ કરવાનો આફ્રિકા - કિવિઝ સામે પડકાર

આજે ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચવાનો મુકાબલો 

કોલકાતા, તા. 3 : ટી-20 વિશ્વ કપના પ્રથમ સેમિ ફાઇનલમાં અહીંના ઇડન ગાર્ડન સ્ટેડિયમ પર દ. આફ્રિકા અને ન્યુઝીલેન્ડ ટીમ આમને-સામને હશે ત્યારે બે અલગ અલગ એપ્રોચની ટીમ વચ્ચે ટક્કર જોવા મળશે. ન્યુઝીલેન્ડ ટીમની ખાસિયત એ છે કે તે દબાણમાં રસ્તો કાઢી આગળ વધે છે. આ સામે દ. આફ્રિકા ટીમ આઇસીસી....