• બુધવાર, 04 માર્ચ, 2026

ડૉલરમાં એકાએક તેજી સોના-ચાંદીમાં કડાકા

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા.3 : ઈરાન સામે યુએસ-ઇઝરાયલ હવાઈ યુદ્ધમાં વધારો થઇ ગયો છે. ભૌગોલિક રાજકીય અને આર્થિક અનિશ્ચિતતામાં વધારો થયો હોવાથી ડોલરમાં હવે સલામત રોકાણ માગ નીકળતા સોના ચાંદીમાં જોરદાર કડાકો બોલી ગયો હતો.  ન્યૂયોર્કમાં સ્પોટ સોનું 5097 ડોલર અને ચાંદી 78.07 ડોલર થઇ ગઇ....