માર્ચની શરૂઆતથી જ હોરમઝમાંથી જહાજોનું પરિવહન ધીમું
નવી દિલ્હી, તા.
3 : અમેરિકા સામેનાં યુદ્ધમાં ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરી નાખતાં દુનિયામાં
ક્રૂડ ઓઇલની ભયંકર અછત સર્જાવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે. આ યુદ્ધ પહેલા માર્ચની શરૂઆતથી
જ હોર્મુઝમાં ઓઇલ ટેન્કરોનું આવાગમન 80 ટકા જેટલું ઘટી ગયું હતું. હવે જ્યારે આ સામુદ્રધુનીને
બંધ કરી નાખવામાં આવી છે ત્યારે આ…..