બજેટમાં આવો ટૅક્સ લગાવવાની કોઈ જાહેરાત નથી કરાઈ
મુંબઈ, તા. 3
: મુંબઈમાં ટ્રાફિક જામની સમસ્યા પર અંકુશ લાવવા `કન્જેશન ટૅક્સ' લગાડવાની માગણીને
પાલિકાએ ફગાવી દીધી છે. મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષના ભાઈ તેમજ કોલાબાના ભાજપના નગરસેવક
મકરંદ નાર્વેકરે આ માગણી કરી હતી. નાર્વેકરે કહ્યું હતું કે વધુ પડતો ટ્રાફિક ધરાવતા
ભાગમાં ટ્રાફિક જામ ટૅક્સ લગાડવો…..