• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

તુકારામ મુંઢેએ લોકોના ઘરના ફ્રિજ ચકાસવા જોઈએ

ફિલ્મ દિગ્દર્શક કુણાલ કોહલીની ગંભીર કટાક્ષની ભારે ચર્ચા

મુંબઈ, તા. 24 : એફડીએ કમિશનર તુકારામ મુંઢેની કામગીરીથી પ્રભાવિત ફિલ્મ દિગ્દર્શક કુણાલ કોહલીની સોશિયલ મીડિયા ઉપરની એક પોસ્ટ ચર્ચામાં છે. હૉટેલ-રૅસ્ટોરા, પેકેઝ્ડ ફૂડ, ડેરી પ્રોડક્ટ્સમાં ભેળસેળ સામે આકરી કાર્યવાહી કરીને કેટલીય કંપનીના લાયસન્સ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ