ભારત - યુએઈ સરકારની મદદ
પુણે, તા. 3
(પીટીઆઇ) : મધ્ય-પૂર્વમાં મિસાઇલના ધડાકા અને ડ્રૉન હુમલા વચ્ચે ચાર દિવસથી જીવ પડીકે
બાંધીને બેઠેલા કોલ્હાપુરના 23 પ્રવાસીઓ આજે હેમખેમ મુંબઇ અને ત્યાંથી કોલ્હાપુર તેમના
વતને પહોંચ્યા હતા. એતિહાદ ઍરવેઝના વિમાન દ્વારા તેઓ પ્રથમ મુંબઇ આવ્યા હતા. આ 23 ટુરિસ્ટો
કોલ્હાપુરનાં હુપારી ગામના….