• બુધવાર, 04 માર્ચ, 2026

પેસેન્જર વાહનોના વેચાણમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને

ત્રણ મહિનામાં 1.58 લાખ વાહનોનું વેચાણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : અૉક્ટોબરથી ડિસેમ્બર 2025 દરમિયાન ત્રણ મહિનાના સમયગાળામાં રાષ્ટ્રીય સ્તરે કુલ 12.76 લાખ પેસેન્જર વાહનોનું  વેચાણ થયું છે. સોસાયટી અૉફ ઇન્ડિયન અૉટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (એસઆઈએએમ-સિયામ)ના રિપોર્ટ મુજબ ત્રણ મહિનાના સમયગાળામાં પશ્ચિમ ભારતના રાજ્યોમાં 4.21 લાખ….