• બુધવાર, 04 માર્ચ, 2026

સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનું ઇક્વિટી માર્કેટમાં રેકૉર્ડ રોકાણ

વર્તમાન નાણાકીય વર્ષમાં રૂા. સાત લાખ કરોડ કરતાં વધુનું ઇન્વેસ્ટમેન્ટ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : વર્તમાન નાણાકીય વર્ષમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)નું ઇક્વિટી માર્કેટમાં રોકાણ સતત વધી રહ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ડીઆઇઆઇએ ઇક્વિટી માર્કેટમાં રેકૉર્ડ રોકાણ કર્યું છે. એપ્રિલ 2025ના ફેબ્રુઆરી 2026 સુધીમાં રોકાણ રૂા. સાત લાખ કરોડ કરતાં વધી ગયું….