• રવિવાર, 06 જુલાઈ, 2025

હિમાચલને ધમરોળતું ચોમાસું : રાજસ્થાન, કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી, તા. 4 : હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ શરૂઆતી દિવસોમાં જ ભારે તબાહી મચાવી છે. 20 જૂનના રાજ્યમાં ચોમાસાના પ્રવેશ બાદથી માત્ર 13 દિવસમાં ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલન જેવી ઘટનાઓમાં....

ઇ-પેપરના નવા શુલ્ક