• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ફેબ્રુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર ઘટીને 2.9 ટકા

મેન્યુફેકચરિંગ અને ખાણ ક્ષેત્રનો નબળો દેખાવ

નવી દિલ્હી, તા. 11 (પીટીઆઈ) : ભારતનો ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ગ્રોથ (ઔદ્યોગિક ઉત્પાદન વિકાસ)નો દર ફેબ્રુઆરી 2025માં ઘટીને 2.9 ટકા થયો હતો, જે છેલ્લા છ મહિનાની સૌથી નીચી સપાટી છે. દેશના મેન્યુફેકચરિંગ, ખાણ ઉદ્યોગ અને ઇંધણના ક્ષેત્રના નબળાં દેખાવને કારણે આ વિકાસદર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ