• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

ચાંદીના વાયદામાં રૂ. 3762નો ઉછાળો

મુંબઈ, તા. 5 : કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.114040.18 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.29306.53.....