• રવિવાર, 16 નવેમ્બર, 2025

એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન રશિયન ક્રૂડની આયાતમાં 8.4 ટકાનો ઘટાડો

એજન્સીસ

નવી દિલ્હી, તા. 14 : ભારતની રશિયન ક્રૂડતેલની આયાત એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન 8.4 ટકા ઘટી હતી. આનું કારણ સંકળાયેલા ડિસ્કાઉન્ટ અને કડક પુરવઠો હતો. રિફાઇનરોએ ક્રૂડતેલની આયાત મધ્યપૂર્વના દેશો અને અમેરિકાથી......