• રવિવાર, 16 નવેમ્બર, 2025

અમેરિકાના વ્યાજદરના દાવ પર સોનું મક્કમ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 3 : અમેરિકી ફેડરલ રિઝર્વ બોર્ડના ક્રિસ્ટોફર વોલરે વ્યાજદરમાં વધુ ઘટાડો થવાની અપેક્ષા વ્યક્ત કરતા સોમવારે સોનાના ભાવમાં હળવો સુધારો થયો હતો. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 4002 ડોલર અને ચાંદીનો ભાવ 48.62 ડોલર રહ્યો હતો. મજબૂત ડોલર અને વેપાર તણાવમાં ઘટાડો થયો હોવાથી એકંદરે સોનાના ભાવ......