• શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026

રમજાનની ખરીદી નીકળતાં ઇન્ડોનેશિયામાં ભારતીય સીંગદાણાની નિકાસ પુરબહાર

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 7 : અફ્લાટોક્સિનના વિવાદના કારણે ઇન્ડોનેશિયામાં અટકી ગયેલી ભારતીય સીંગદાણાની નિકાસ નવેમ્બર-25માં ફરી શરૂ થયા પછી બે મહિનામાં આશરે 100થી 150 કન્ટેનર સીંગદાણા ઇન્ડોનેશિયાનાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ