• શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026

વૃદ્ધ મહિલા સાથે મની લૉન્ડરિંગના કેસમાં ધરપકડની ધમકી આપી છેતરપિંડી

મુંબઈ, તા. 8 : એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક સંસ્થામાંથી નિવૃત્ત થયેલી 74 વર્ષીય મહિલાને દિલ્હી ક્રાઇમ બ્રાંચના પોલીસ અને સીબીઆઈના અધિકારીઓ હોવાનો ઢોંગ કરનારાઓએ નકલી મની લૉન્ડરિંગ કેસમાં ધરપકડની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ