• શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026

અમેરિકા સાથે અઠવાડિયામાં વેપાર કરાર નહીં થાય તો ટેક્સ્ટાઈલ, હેન્ડિક્રાફ્ટ, પગરખાં ઉદ્યોગોને ભારે નુકસાન

નવી દિલ્હી, તા. 7 (એજન્સીસ) : ભારત અને અમેરિકા વચ્ચે આ માસના આખર સુધીમાં વેપાર કરાર નહીં થાય તો દેશના નિકાસકારો અમેરિકાની ઉનાળુ ખરીદીની મોસમની ઘરાકી ગુમાવી દે તેવી ભીતિ નિર્માણ થઈ છે. ભારતીય નિકાસકારો માટે જાન્યુઆરી..... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ