• મંગળવાર, 13 જાન્યુઆરી, 2026

ચાંદીમાં ભારે વેચવાલીથી તીવ્ર ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 8 : બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં નરમાઇ આવી હતી. નવા કેલેન્ડર વર્ષમાં રોકાણકારો પોતાનો રોકાણ પોર્ટફોલિયો વિવિધ એસેટમાં ડાયવર્ટ કરી રહ્યા હોવાથી સોનામાં વેચવાલી નીકળી હતી. બીજી તરફ અમેરિકી.....