• શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026

ભાજપ પાલિકાનું નિયંત્રણ કરશે તો મરાઠી માણૂસ સત્તાવિહોણા થઈ જશે : રાજ ઠાકરે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 (પીટીઆઈ) : પાલિકાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ ભાજપ પર આકરો પ્રહાર કર્યો છે. રાજ ઠાકરેએ જણાવ્યું છે કે પાલિકાનું નિયંત્રણ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ