• શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026

મલેશિયન પામતેલમાં સુધારો : સીંગતેલ મક્કમ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 7 : મલેશિયામાં સીપીઓ માર્ચ વાયદામાં 52 રીંગીટના સુધારા સાથે 4042 રીંગીટના મથાળે બંધ આવ્યો હતો. મલેશિયાથી નિકાસમાં સુધારો થવાની ધારણા અને ઉત્પાદનમાં કાપ આવશે તેવી ધારણાએ તેજી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ