• સોમવાર, 17 જૂન, 2024

ચૂંટણી, તીવ્ર ગરમી અને નાણાભીડથી મે માસમાં વાહનોનું રિટેલ વેચાણ ઘટયું 

ટુ અને થ્રી વ્હિલર્સનાં વેચાણમાં વધારો 

નવી દિલ્હી, તા. 10 (એજન્સીસ) : પ્રચંડ ગરમી અને લોકસભાની ચૂંટણીઓનાં કારણે મે મહિનામાં પેસેન્જર વેહિકલ (પીવી)ના રિટેલ વેચાણમાં 18 ટકાનો માતબર ઘટાડો થયો હતો, જ્યારે ચોમાસા પહેલાં ટ્રેક્ટરના વેચાણમાં પણ એક ટકાનો નામમાત્ર ઘટાડો....