• મંગળવાર, 25 જૂન, 2024

નવી સરકાર સમક્ષ પીએલઆઈ સ્કીમમાં સુધારણા, એમએસએમઈ ધિરાણ અને નવા રોજગારની દરખાસ્તો

એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ (એડીપી)ને 500 જિલ્લાથી આગળ લઈ જવાનું સૂચન 

નવી દિલ્હી, તા. 10 (એજન્સીસ) : કેન્દ્રમાં મોદી સરકારની ત્રીજી વાર સ્થાપના થયા બાદ આર્થિક મોરચે સૌથી વધારે અગ્રીમતા પીએલઆઈ સ્કીમમાં સુધારણા, એમએસએમઈ માટે ધિરાણની સવલતો અને તે દ્વારા નવા રોજગાર નિર્માણના કાર્યે હાથ ધરવાની...

ઇ-પેપરના નવા શુલ્ક