• મંગળવાર, 01 જુલાઈ, 2025

ક્રૂડ ઇથેનોલ ઉપર જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવાની માગણી

નવી દિલ્હી, તા. 30 (એજન્સીસ) : હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ભારતના ગુડ્ઝ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી)ના માળખામાં મોટું પરિવર્તન કરવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ક્રૂડ ઇથેનોલ ઉપરનો જીએસટી ઘટાડવાની ભલામણ કરી છે. ઇથેનોલ યુક્ત ઇંધણનો ઉપયોગ કરતાં વાહનોને પ્રોત્સાહન....