આયોવા (અમેરિકા), તા.29: ભારતીય યુવા બેડમિન્ટન ખેલાડી આયુષ શેટ્ટી અને તન્વી શર્મા યૂએસ ઓપનમાં શાનદાર દેખાવ કરીને પુરુષ અને મહિલા સિંગલ્સના ફાઇનલમાં પહોંચ્યા છે. વિશ્વ ક્રમાંકમાં 34મા સ્થાન પરના 20 વર્ષીય આયુષ શેટ્ટીએ સેમિ ફાઇનલમાં વિશ્વમાં નવમો ક્રમ ધરાવતા ચીની તાઇપેના ખેલાડી ચાઉ તિએન.....