રૉમેન્ટિક એકશન થ્રિલર ફિલ્મ બનાવવા માટે જાણીતા યશ રાજ ફિલ્મ્સે ક્રાઈમ થ્રિલર વેબ સીરિઝ મંડલા મર્ડર્સ બનાવી છે. સિરીઝમાં વાણી કપૂર ડિટેક્ટિવની ભૂમિકામાં છે અને તેના પ્રથમ પોસ્ટરમાં તે હાથમાં પિસ્તોલ સાથે જોવા મળે છે. તેની સાથે સુરવિન ચાવલા, શ્રિયા પિળગાંવકર અને વૈભવ રાજ ગુપ્તા.....