મુંબઈ, તા. 30: મહારાષ્ટ્ર સરકારે સોમવારે રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજેશકુમારની નિમણૂક કરી છે. રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ સુજાતા સૌનિક 30મી જૂનના નિવૃત્ત થયાં છે. હાલમાં, મહેસૂલ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપતા રાજેશકુમારને તેમના સ્થાને નિયુક્ત કરાયા.....