પાકિસ્તાન-ચીનનું નવું તરકટ
નવી દિલ્હી, તા.
30 : દક્ષિણ એશિયાના રાજકીય પરિદૃશ્યમાં એક નવી રાજદ્વારી રમત રમવાની તૈયારી કરી રહેલા
પાકિસ્તાન અને ચીન એક નવા પ્રાદેશિક સંગઠનની રચના કરવાના પ્રસ્તાવ પર કામ કરી રહ્યા
છે, આ નવું સંગઠન દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર સંગઠન (સાર્ક)ના બદલે તૈયાર કરાશે.
આ પ્રોજેક્ટ પાછળ ચીનની મેલી મુરાદ.....