• મંગળવાર, 01 જુલાઈ, 2025

મુંબઈમાં ખૂલ્યું દેશનું પ્રથમ લિવિંગ વિલ ક્લિનિક

સારવાર કે વૅન્ટિલેટર સપોર્ટ દરદીની ઈચ્છા મુજબ અપાશે

મુંબઈ, તા. 30 : મુંબઈમાં દેશનું પહેલ-વહેલું લિવિંગ વીલ ક્લિનિક શરૂ થઈ ગયું છે. તબીબી ક્ષેત્રે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. લાવિંગ વીલ અથવા એડવાન્સ મેડિકલ ડાયરેક્ટિવ વ્યક્તિને નિર્ણય લેવાની અક્ષમતાના કિસ્સામાં સારવાર અથવા વૅન્ટિલેટરનો ઉપયોગ તેની પસંદગી મુજબ કરવાની મંજૂરી આપે