• મંગળવાર, 01 જુલાઈ, 2025

પંજાબી સ્પિનર હરપ્રીત બ્રારની ભારતીય ટીમ સાથે નેટ પ્રેક્ટિસ

બર્મિંગહામ તા.30:  પાંચ-પાંચ સદી છતાં પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના હાથે મળેલ આંચકારૂપ હાર પછીથી ભારતીય ટીમ બીજા ટેસ્ટની તેની રણનીતિ માટે વિશેષ તૈયારી કરી રહી છે. આ દરમિયાન ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનમાં પંજાબનો ડાબોડી સ્પિનર હરપ્રીત બ્રાર બોલિંગ કરતો જોવા મળ્યો હતો. આથી સહુ કોઇ હેરાન....