• મંગળવાર, 01 જુલાઈ, 2025

રણબીર કપૂર અને યશની `રામાયણ'નું ટીઝર તૈયાર

બૉલીવૂડના ઉત્તમ ફિલ્મમેકર નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ અખબારોના મથાળાં સર કરી રહી છે. આ ફિલ્મના સ્પેશિયલ એનાઉન્સમેન્ટની ઉત્સુકતાથી રાહ જોવાય છે. ફિલ્મમાં હિન્દી અને દક્ષિણ ભારતના સુપરસ્ટાર્સને લેવામાં આવ્યા છે. રણબીર કપૂર રામની અને સાઈ પલ્લવી સીતાની ભૂમિકામાં જોવા મળશે.....