બ્રિસ્ટલ (ઇંગ્લેન્ડ), તા.30: પહેલા મેચની 97 રનની શાનદાર જીતથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય મહિલા ટીમ મંગળવારે ઇંગ્લેન્ડ વિરુદ્ધ બીજો ટી-20 મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે હરમનપ્રિત કૌરની ટીમનું લક્ષ્ય પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ થવાનું હશે. નોર્ટિંગહામ ખાતે રમાયેલા પહેલા મેચમાં સ્મૃતિ મંધાનાએ.....