છેલ્લા કેટલાય દિવસોથી ફિલ્મ હેરાફેરી-3નો વિવાદ ચાલી રહ્યો છે. સૌથી પહેલાં તો વર્ષો બાદ આ ફિલ્મ બનાવવાનું કામ પ્રિયદર્શને હાથમાં લીધું તેથી ચાહકોનો આનંદ સમાતો નહોતો. ફરી એક વાર રૂપેરી પરદે રાજુ (અક્ષય કુમાર), શ્યામ (સુનીલ શેટ્ટી) અને બાબુરાવ (પરેશ રાવલ) સાથે અભિનય કરતાં જોવા મળશે એ વાત સૌ ખુશ.....