મુખ્ય પ્રધાન અને કેન્દ્રના પ્રધાન રીજીજુની હાજરીમાં ઉમેદવારી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
30 : ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખપદ માટે આજે ડોમ્બિવલીના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ
પ્રધાન રવીન્દ્ર ચવ્હાણે ઉમેદવારી નોંધાવી છે. જો કશું અણધાર્યું નહીં થાય તો ભાજપના
પ્રદેશાધ્યક્ષ તરીકે રવીન્દ્ર ચવ્હાણના નામની ઔપચારિક ઘોષણ થશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર
ફડણવીસે પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપના.....