અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.
30 : સોમવારે ડોલર ત્રણ વર્ષથી વધુ સમયગાળાના સૌથી નીચા સ્તરે પહોંચતા સોનામાં મજબૂતી
જોવા મળી હતી. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ સાધારણ સુધારા સાથે 3281 ડોલર અને ચાંદીનો ભાવ
ઘટીને 35.87 ડોલરની સપાટીએ પહોંચ્યો હતો. બજારનું ધ્યાન ચાલુ સપ્તાહના અંતે રજૂ થનારા
અમેરિકાના રોજગારી ડેટા.....