• મંગળવાર, 01 જુલાઈ, 2025

શેફાલીનાં મૃત્યુ માટે ઉપવાસ અને એન્ટિ એજિંગ દવાઓ જવાબદાર?

પ્રાથમિક રિપોર્ટ મુજબ લૉ બલ્ડપ્રેશરને કારણે આવ્યો હાર્ટ એટેક

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : 42 વર્ષની અભિનેત્રી શેફાલી જરીવાલાના થયેલા મૃત્યુ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આવતી કાલે રિપોર્ટ જાહેર કરવામાં આવે એવી શક્યતા છે. કાંટા લગા વીડિયોને કારણે જાણીતી થયેલી શેફાલી જરીવાલાનું શુક્રવારે મોડી રાત્રે ઓશીવારાના એના ઘરમાં જ નિધન થયું હતું. શુક્રવારે એણે ઉપવાસ રાખ્યો હતો. મોડી રાતના અચાનક ચક્કર.....