ટીવીની લોકપ્રિય સિરિયલ કયોંકિ સાસ ભી કબી બહુ થી-2 જોવા દર્શકો ઉત્સુક છે. આ સિરિયલમાં તુલસી અને મિહિરને આધુનિક અવતારમાં દેખાડવામાં આવશે. સિરિયલ ત્રીજી જુલાઈએ રજૂ થવાની હતી જે હવે આગળ ઠેલાઈ છે. સિરિયલના મુખ્ય અભિનેતા અમર ઉપાધ્યાયે આ વિશે માહિતી આપી હતી.....