અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
30 : મહારાષ્ટ્રમાં નાણાં ખાતાનો અખત્યાર સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારએ વિધાનસભામાં
આજે રૂા. 57,709.71 કરોડની પૂરક માગણીઓ રજૂ કરી છે. બજેટમાં ફાળવણી પછી સરકાર દ્વારા
વધારાનાં નાણાં માગવામાં આવે તેને પૂરક માગણી કહે છે. તેમાં સહુથી વધુ રૂા. 11,042
કરોડ 15મા નાણાં પચની.....