• ગુરુવાર, 18 જુલાઈ, 2024

અંબુજા સિમેન્ટ્સ પેન્ના સિમેન્ટ લિ.ને રૂ. 10,422 કરોડમાં હસ્તગત કરશે

અદાણી ગ્રુપની સૌરાષ્ટ્ર સિમેન્ટ સહિત વધુ ત્રણ સિમેન્ટ કંપનીઓ હસ્તગત કરવાની યોજના 

મુંબઈ, તા. 13 (એજન્સીસ) : અદાણી ગ્રુપ હસ્તક અંબુજા સિમેન્ટ્સે આજે પન્ના સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (પીસીઆઈએલ)નો 100 ટકા હિસ્સો રૂ. 10,422 કરોડમાં ખરીદવા આજે કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. અંબુજા સિમેન્ટ્સ પીસીઆઈએલના....