ફિલ્મમેકર રોહિત શેટ્ટી ઍક્શન અને કૉમેડી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. હવે તેમણે ઈન્સ્ટાગ્રામ પર નવું ટીઝર મૂક્યું છે જે રૉમકૉમ જેવું લાગે છે અને તેમાં સારા અલી ખાન અને રણવીર સિંહ છે. ટીઝરની શરૂઆતમાં રણવીર લાંબી દાઢી અને લાંબા વાળના લૂકમાં જોવા મળે છે. પછી સારાની એન્ટ્રી થાય છે. તે બંને ડાન્સ....