બે દાયકાથી અધિકની મૈત્રી અને ભારતીય રંગમંચ પર યાદગાર નાટકો આપનાર મહેશ માંજરેકર અને નાટય નિર્માતા અશ્વિન ગિણવાની હિન્દી નાટક `ઍનિમલ' લઈને આવ્યા છે. એજીપી વર્લ્ડ પ્રસ્તુત એનિમલનું દિગ્દર્શન મહેશ માંજરેકરે કર્યું છે તથા તેમાં પોતે મુખ્ય ભૂમિકા પણ ભજવી રહ્યા છે. આ નાટકનું પ્રીમિયર શનિવાર, સાતમી માર્ચે....