• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

અનિત પડ્ડા માટે પહેલાં ભણતર પછી ગણતર

મોહિત સૂરીની ફિલ્મ `સૈયારા'માં અભિનય કરીને રાતોરાત સ્ટાર બનનારી અભિનેત્રી અનિત પડ્ડા હવે દિનેશ વિજાનની મેડોક હૉરર કૉમેડી યુનિવર્સમાં પ્રવેશી છે. તે આ યુનિવર્સની આગામી ફિલ્મ શક્તિ શાલિનીમાં મુખ્ય અભિનેત્રી તરીકે છે, પરંતુ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં પહેલાં તે કૉલેજના અંતિમ વર્ષની પરીક્ષા…..