બૉલીવૂડમાં વિલન તરીકે જાણીતા પ્રેમ ચોપરાને વાયરલ ઈન્ફેક્શનને લીધે લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. 92 વર્ષના પ્રેમ ચોપરાને સોમવારે મોડી રાતે હૉસ્પિટલ લઈ જવાયા હતા. કાર્ડિયોલૉજિસ્ટ નીતન ગોખલેએ જણાવ્યું હતું કે, વાયરલ ઈન્ફેક્શન તથા જૈફ વય સંબંધિત સમસ્યાઓને લીધે અભિનેતાને હૉસ્પિટલમાં રખાયા.....