• શનિવાર, 15 નવેમ્બર, 2025

કૃતિકા કામરા ‘મિસ્ટરી મેન’ના પ્રેમમાં

ટીવી અભિનેત્રી કૃતિકા કામરાએ ફરી એકવાર મિસ્ટરી મેન સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને સનસનાટી મચાવી છે. તેણે આ વ્યક્તિનો ચહેરો નથી દેખાડયો પણ એ રીતે ફોટો પાડયો છે જેમાં ખબર પડે છે કે તે પોતાના......