• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

ટીવી કલાકારોનો વિન્ટર ફન્ડા

હાલમાં દેશભરમાં શિયાળાની ઠંડક પ્રસરી ગઈ છે. આથી ફૅશનમાં અંગત સ્ટાઈલ સાથે ઉષ્માપ્રદાન કરતાં વત્રો અને એસેસરીઝનો ઉમેરો થયો છે. ટીવી કલાકારો આ બાબતે ખાસ સજ્જતા રાખે છે.  ઍન્ડ ટીવીના કલાકારોમાં સીરત.....

ઇ-પેપરના નવા શુલ્ક