• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

એમએસ સુબ્બુલક્ષ્મીની બાયોપિકમાં સાઈ પલ્લવી

દંતકથા સમાન કર્ણાટકી ગાયિકા અને સાંસ્કૃતિક આઈકન એમએસ સુબ્બુલક્ષ્મીના જીવન પરથી બનનારી ફિલ્મમાં અભિનેત્રી સાઈ પલ્લવીને મુખ્ય ભૂમિકા માટે લેવામાં આવી છે. ફિલ્મમાં ગાયિકાની સિદ્ધિઓ તથા ભારતીય શાત્રીય.....

ઇ-પેપરના નવા શુલ્ક