• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

નાગ પંચમીએ શાહરુખ ખાનના મન્નત બંગલોમાં સાપ નીકળ્યો

બૉલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનના મન્નત બંગલોમાં નાગ પંચમીએ  બે સાપ જોવા મળ્યા હતા. આમાંથી એક સાપ આઠ ફૂટ લાંબો હતો. રેસ્કયુ ટીમને બોલાવાતા સાપને પકડીને જંગલમાં છોડવામાં આવ્યા હતા. સાપ દેખાતા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ