• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

દહિસરની યુવતીની આત્મહત્યા કેસમાં પ્રેમીની ધરપકડ

મુંબઈ, તા. 18 : દહિસર વિસ્તારમાં 26 વર્ષીય પરિણીત યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવાની દુ:ખદ ઘટના સામે આવી છે, જેમાં દહિસર પોલીસે મૃતકના પ્રેમીની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી યુવતીને સતત....